રાંચી જિલ્લો

વિકિપીડિયામાંથી

રાંચી જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઝારખંડ રાજ્ય તેમ જ રાંચી જિલ્લાનું મુખ્ય મથક રાંચી નગરમાં આવેલું છે.