પશ્ચિમી સિંહભૂમ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પશ્ચિમી સિંહભૂમ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પશ્ચિમી સિંહભૂમ જિલ્લાનું મુખ્ય મથક ચાઈબાસા નગરમાં આવેલું છે.