પૂર્વીય સિંહભૂમ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પૂર્વીય સિંહભૂમ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પૂર્વીય સિંહભૂમ જિલ્લાનું મુખ્ય મથક જમશેદપુર નગરમાં આવેલું છે.