હજારીબાગ જિલ્લો
Appearance
હજારીબાગ જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. હજારીબાગ જિલ્લાનું મુખ્ય મથક હજારીબાગ નગરમાં આવેલું છે.
દસમી એપ્રિલ, ૧૯૯૪ના દિવસે આ જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી કોડરમા જિલ્લાની રચના કરવામાં આવી હતી.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |