લખાણ પર જાઓ

ગઢવા જિલ્લો

વિકિપીડિયામાંથી

ગઢવા જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ગઢવા જિલ્લાનું મુખ્ય મથક ગઢવા નગરમાં આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

પહેલી એપ્રિલ, ૧૯૯૧ના દિવસે આ જિલ્લાની પલામૂ જિલ્લામાથી અમુક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી. આ પહેલાંના સમયમાં આ જિલ્લો પલામુ જિલ્લાનો જ એક તાલુકો હતો.