દેવધર જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

દેવઘર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. દેવઘર જિલ્લાનું મુખ્ય મથક દેવઘર નગરમાં આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દેવઘર જિલ્લો જૂન ૧, ૧૯૮૬ના દિવસે સંથાલ પરગણા જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ પહેલાં આ વિસ્તાર દેવધર તાલુકો હતો, જે સંથાલ પરગણા જિલ્લાના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવતો હતો.