લખાણ પર જાઓ

જામતાડા જિલ્લો

વિકિપીડિયામાંથી

જામતાડા જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઝારખંડ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. જામતાડા જિલ્લાનું મુખ્ય મથક જામતાડા નગરમાં આવેલું છે.

આ જિલ્લો છવ્વીસમી એપ્રિલ, ૨૦૦૧ના રોજ પહેલાંના દામકા જિલ્લામાં આવેલા કુંધિત, નાલા, જામતાડા અને નારાયણપુર એમ ચાર વિભાગોને છુટા પાડી રચવામાં આવ્યો હતો. આ પહેલાં જામતાડા એક તાલુકો હતો.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]