૨૦૦૧
૨૦૦૧ એ ગ્રેગરીયન પંચાંગનું એક વર્ષ છે. રૂઢીચુસ્ત અર્થઘટન પ્રમાણે આ ૨૧મી સદી અને ત્રીજી સહસ્ત્રાબ્દીનું પ્રથમ વર્ષ પણ છે. પણ ઘણા લોકો વર્ષ ૨૦૦૦ ને આ વિશેષ યોગ્યતા આપતા હોય છે.
ઘટનાઓ[ફેરફાર કરો]
જાન્યુઆરી[ફેરફાર કરો]
- જાન્યુઆરી ૨૬ - ગુજરાત માં એક અત્યંત શક્તિશાળી ધરતીકંપ માં 1,0૦,૦૦૦ થી પણ વધુ લોકો ખુવાર થાય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |