લેહ જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
લેહ જિલ્લો
પ્રકાર
પ્રકાર સ્વતંત્ર પર્વતીય કાઉન્સીલ
નેતૃત્વ
ચીફ એક્ઝ્યુકેટિવ કાઉન્સિલર ડો. સોનમ દાવા
ડેપ્યુટી કમિશ્નર પ્રસન્ના રામાસ્વામી જી. IAS
બેઠકો ૩૦
ચૂંટણી પ્રથા ૨૬
ચૂંટણી પ્રથા ૪ નામાંકિત
સભા સ્થળ
લેહ
વેબસાઇટ
http://leh.nic.in/

લેહ જિલ્લો ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જિલ્લો છે. લેહ જિલ્લાનું મુખ્યાલય લેહમાં છે.