દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
Appearance
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ | |
---|---|
કેન્દ્રશાસિત પ્રદેશ | |
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું ભારતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 20°25′N 72°50′E / 20.42°N 72.83°E | |
દેશ | ભારત |
સ્થાપના | ૨૬ જાન્યુઆરી ૨૦૨૦[૧] |
રાજધાની | દમણ[૨] |
સરકાર | |
• માળખું | કેન્દ્રશાસિત પ્રદેશ |
• સંચાલક | પ્રફુલ ખોડા પટેલ[૩] |
વિસ્તાર | |
• કુલ | ૬૦૩ km2 (૨૩૩ sq mi) |
વિસ્તાર ક્રમ | ૩૩મો |
ઊંચાઇ | ૮ m (૨૬ ft) |
મહત્તમ ઊંચાઇ | ૪૨૫ m (૧૩૯૪ ft) |
ન્યૂનતમ ઊંચાઇ | ૦ m (૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫,૮૫,૭૬૪ |
• ગીચતા | ૯૭૦/km2 (૨૫૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-DH |
વાહન નોંધણી | DD-01, DD-02, DD-03[૪] |
જિલ્લાઓ | ૩ |
વેબસાઇટ | https://ddd.gov.in |
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પશ્ચિમ ભારતમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ છે.[૫] [૬] તે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશોના જોડાણ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા સૂચિત જોડાણની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી અને ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં જરૂરી કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કાયદો અમલમાં આવ્યો હતો.[૭] [૮] આ પ્રદેશ ચાર અલગ ભૌગોલિક પ્રદેશો દાદરા, નગર હવેલી, દમણ અને દીવ ટાપુથી બનેલો છે. આ ચારેય ક્ષેત્રો પોર્ટુગીઝ ભારતનો ભાગ હતા, તેઓ ૨૦મી સદીના મધ્યમાં ભારતીય વહીવટ હેઠળ આવ્યા. આ પ્રદેશની રાજધાની દમણ છે, જ્યારે સેલ્વાસ સૌથી મોટું શહેર છે.
જિલ્લાઓ
[ફેરફાર કરો]આ કેન્દ્રશાસિત પ્રદેશ ત્રણ જિલ્લાઓથી બનેલો છે:
ક્રમ | જિલ્લો | વિસ્તાર, કિમી ૨ |
વસ્તી, (૨૦૧૧) |
ગીચતા, પ્રતિ/કિમી ૨ |
---|---|---|---|---|
૧ | દમણ જિલ્લો | ૭૨ | ૧,૯૦,૮૫૫ | ૨,૬૫૦.૭૬ |
૨ | દીવ જિલ્લો | ૪૦ | ૫૨,૦૫૬ | ૧,૩૦૧.૪૦ |
૩ | દાદરા અને નગરહવેલી | ૪૯૧ | ૩,૪૨,૮૫૩ | ૬૯૮.૨૭ |
કુલ | ૬૦૩ | ૫,૮૫,૭૬૪ | ૯૭૧.૪૨ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Data" (PDF). egazette.nic.in. મૂળ (PDF) માંથી 19 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2020.
- ↑ "Daman to be Dadra & Nagar Haveli, Daman & Diu UTs capital". 23 January 2020.
- ↑ "Tweet". મેળવેલ 9 June 2020 – Twitter વડે.[non-primary source needed]
- ↑ "New vehicle registration mark DD for Dadra & Nagar Haveli and Daman and Diu". Deccan Herald. 23 January 2020. મેળવેલ 31 January 2020.
- ↑ Dutta, Amrita Nayak (10 July 2019). "There will be one UT less as Modi govt plans to merge Dadra & Nagar Haveli and Daman & Diu". મેળવેલ 31 January 2020.
- ↑ "Data" (PDF). egazette.nic.in. મૂળ (PDF) માંથી 9 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2020.
- ↑ "Govt plans to merge 2 UTs -- Daman and Diu, Dadra and Nagar Haveli".
- ↑ "Data" (PDF). 164.100.47.4. મેળવેલ 9 June 2020.