દીવ જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

દીવ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો એક જિલ્લો છે. દીવ જિલ્લાનું મુખ્ય મથક દીવ શહેર છે. દીવ ની ફરતે દરિયો આવેલો છે.

દીવ જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]

દીવ જિલ્લામાં માત્ર એક જ તાલુકો આવેલો છે.

દીવ માં એક મ્યુનિસિપલ કાઉન્સીલ તથા એક જીલ્લા પંચાયત અને ચાર ગ્રામ પંચાયત આવેલી છે.

 • મ્યુનિસિપલ કાઉન્સીલ માં આવેલા શહેર તથા ગામ:
 1. દીવ
 2. ઘોઘલા
 3. ગાંધીપરા
 4. ફુદમ
 5. નાઈડા
 • ઝોલાવાડી ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
 1. ઝોલાવાડી
 2. ડાંગરવાડી
 3. કેવડી
 4. મલાલા
 • બુચરવાડા ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
 1. બુચરવાડા
 2. પટેલવાડી
 3. દગાચી
 • સાઉદવાડી ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
 1. સાઉદવાડી
 2. વાણીયાવાડી
 3. મોતીવાડી
 4. ચાંદવાડી
 5. અંધારવાડી
 6. ઢોલાવાડી
 • વણાકબારા ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
 1. વણાકબારા