જિલ્લા પંચાયત
જિલ્લા પંચાયત એ જિલ્લા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતીય સ્તર છે. અહીં જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે. તેમના હસ્તક જિલ્લા પંચાયતના કાર્યો થાય છે.
જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કલેક્ટર ફરજ બજાવે છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |