તાલુકા પંચાયત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તાલુકા પંચાયતતાલુકા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું બીજું સ્તર છે. અહીં તાલુકા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે, જેના હસ્તક તાલુકા પંચાયતના કાર્યો થાય છે.

ગુજરાતમાં તાલુકા પંચાયતોની સંખ્યા કુલ ૨૪૮ છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ". panchayat.gujarat.gov.in. Retrieved ૨૪ જુલાઇ ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)