દીવ તાલુકો

વિકિપીડિયામાંથી

દીવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં આવેલા દીવ જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. દીવ તાલુકાનું તેમ જ જિલ્લાનું મુખ્ય મથક દીવ શહેર છે.

દીવ તાલુકામાં આવેલ ગામો[ફેરફાર કરો]