દમણ અને દીવ
દમણ અને દીવ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ | |||||||||
૧૯૮૭–૨૦૨૦ | |||||||||
સેંટ પોલ ચર્ચ, દીવ કિલ્લો, દીવનો દરવાજો | |||||||||
દમણ અને દીવનો નકશો | |||||||||
રાજધાની | દમણ | ||||||||
વિસ્તાર | |||||||||
• | 112 km2 (43 sq mi) | ||||||||
વસ્તી | |||||||||
• | 242911 | ||||||||
સરકાર | |||||||||
સંચાલક | |||||||||
• ૧૯૮૭ (પ્રથમ) | ગોપાલ સિંઘ | ||||||||
• ૨૦૧૯ (છેલ્લા) | પ્રફૂલ ખોડા પટેલ | ||||||||
ઇતિહાસ | |||||||||
• સ્થાપના | ૩૦ મે ૧૯૮૭ | ||||||||
• દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની રચના | ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ | ||||||||
રાજકીય ઉપવિભાગો | ૨ જિલ્લાઓ | ||||||||
|
દમણ અને દીવ (/dəˈmɑːn ...
ઇતિહાસ
[ફેરફાર કરો]આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.
૨૦૧૯માં દમણ અને દીવને તેની નજીક આવેલા દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાનો ખરડો પસાર થયો હતો, જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં મૂકાયો હતો.[૧]
જિલ્લાઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Staff, The ID (4 December 2019). "Dadra & Nagar Haveli and Daman & Diu UTs merge for 'better admin efficiency, service': MoS Home". Indus Dictum. મૂળ માંથી 11 નવેમ્બર 2021 પર સંગ્રહિત. મેળવેલ 5 December 2019.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- દમણ વહીવટી કચેરીનું અધિકૃત વેબસાઇટ
- દમણ ઓનલાઇન ડોટકોમ સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૩ ના રોજ વેબેક મશિન
- દમણ અને દીવ પ્રવાસન વિભાગની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૨-૦૮-૧૨ ના રોજ વેબેક મશિન
- દમણ અને દીવ વિકિટ્રાવેલ પર
- કમિશનર, ભાષા આધારીત લઘુમતીઓ; ૪૨મો અહેવાલ; જુલાઇ ૨૦૦૩થી જૂન ૨૦૦૪ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |