દમણ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દમણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવનો એક જિલ્લો છે. દમણ જિલ્લાનું મુખ્ય મથક દમણ શહેર છે.

દમણ જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]

નોંધ : દમણ જિલ્લામાં માત્ર એક જ તાલુકો આવેલો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]