લખાણ પર જાઓ

ઝોલાવાડી

વિકિપીડિયામાંથી
ઝોલાવાડી
—  ગામ  —
ઝોલાવાડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°43′08″N 70°56′13″E / 20.718929°N 70.936825°E / 20.718929; 70.936825
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દીવ જિલ્લો
વસ્તી ૨,૦૧૧ (૪૪૨૭[])
લિંગ પ્રમાણ ૧,૦૩૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૫૨૦

ઝોલાવાડી પશ્ચિમ ભારતમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલા દીવ જિલ્લાના એકમાત્ર તાલુકા દીવમાં આવેલું એક ગામ છે, જે દીવ જિલ્લાના પશ્ચિમ મ્નધ્ય પ્રદેશમાં આવેલું છે. [] ઝોલાવાડી ગામ દીવથી લગભગ ૧૬ કી.મી. દૂર છે. ઝોલાવાડી ગામમાં ગ્રામ પંચાયત આવેલી છે જે આસપાસના ડાંગરવાડી, કેવડી અને મલાલા ગામોને પણ આવરી લે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Zolawadi Population - Diu, Daman and Diu". www.census2011.co.in. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૨૪.
  2. "Rural Tourism". rural.tourism.gov.in. મેળવેલ ૨૯ એપ્રિલ ૨૦૨૪.