મેઘાલય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Meghalaya in India (disputed hatched).svg

મેઘાલય ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર શિલોંગ શહેરમાં આવેલું છે. આ રાજ્યની મુખ્ય ભાષાઓ ગારો, ખાસી અને અંગ્રેજી છે. આ રાજ્યમાં વિશ્વનો સૌથી ભારે વરસાદ પડે છે. આથી જ આ રાજ્યનું નામ મેઘ પરથી મેઘાલય રાખવામાં આવેલું છે.

મેઘાલય રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

મેઘાલય રાજ્યમાં કુલ ૭ જિલ્લાઓ આવેલા છે. મેઘાલય ભારત દેશના ઉત્તર - પુર્વ ક્ષેત્રમાં આવેલું એક મહત્વનું રાજ્ય છે.