રી ભોઇ જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રી ભોઇ જિલ્લો જિલ્લો
રી ભોઇ
મેઘાલયના જિલ્લાઓ
મેઘાલય રાજ્યમાં રી ભોઇ જિલ્લો જિલ્લાનું સ્થાન
મેઘાલય રાજ્યમાં રી ભોઇ જિલ્લો જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્ય મેઘાલય
વડુંમથક [[નોન્ગપોહ]]
તાલુકા તાલુકાઓ
Government
વસ્તી (૨૦૦૧)
વસ્તી
 • સાક્ષરતા ૫૧%
વાહન નોંધણી કોડ વાહન
Major highways NH-40

રી ભોઇ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો છે. રી ભોઇ જિલ્લાનું મુખ્યાલય નોન્ગપોહમાં છે.

આ જિલ્લાની સ્થાપના ચોથી જૂન ૧૯૯૨ના રોજ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાંથી અમુક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨૩૭૮ ચોરસ કિલોમીટર જેટલું છે અને ઇ. સ. ૨૦૦૧ની વસ્તીગણતરી પ્રમાણે આ જિલ્લાની વસ્તી ૧,૯૨,૭૯૫ જેટલી છે.