લખાણ પર જાઓ

પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લો

વિકિપીડિયામાંથી
મેઘાલયના જિલ્લાઓ
મેઘાલયના જિલ્લાઓ

પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો છે. પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લાનું મુખ્યાલય ખ્લીહરિયત ખાતે આવેલ છે. આ જિલ્લાની રચના ૩૧ જુલાઈ ૨૦૧૨ના રોજ જયંતિયા હિલ્સ જિલ્લાનું વિભાજન કરી કરવામાં આવી હતી.