લખાણ પર જાઓ

ખ્લીહરિયત

વિકિપીડિયામાંથી

ખ્લીહરિયત (અંગ્રેજી: Khliehriat) ભારત દેશના મેઘાલય રાજ્યના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલ એક નગર છે. અહીં પૂર્વ જયંતિયા જિલ્લાનું મુખ્યમથક આવેલ છે, જે સયુંકત જયંતિયા હિલ્સ જિલ્લાનું વિભાજન કરી બનાવવામાં આવ્યો હતો.

ખ્લીહરિયત અને સાઈપુંગ એમ બે સામુદાયિક અને ગ્રામીણ વિકાસ બ્લોક આ જિલ્લામાં આવેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Meghalaya State Portal". meghalaya.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ મે ૨૦૧૭.

25°21′32″N 92°22′01″E / 25.359°N 92.367°E / 25.359; 92.367