પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો છે. પશ્ચિમ જયંતિયા હિલ્સ જિલ્લાનું મુખ્યાલય જોવઈ શહેર ખાતે આવેલ છે. આ જિલ્લાની રચના ૩૧ જુલાઈ ૨૦૧૨ના રોજ જયંતિયા હિલ્સ જિલ્લાનું વિભાજન કરી કરવામાં આવી હતી.