પશ્ચિમ બંગાળ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
West Bengal in India (disputed hatched).svg

પશ્ચિમ બંગાળ (બંગાળી: পশ্চিমবঙ্গ) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળ રાજ્યનું પાટનગર કોલકાતા છે, જે ભારતનાં પ્રથમ ચાર મહાનગરોમાંનું એક મહાનગર છે. ત્યાંની મુખ્ય ભાષા બંગાળી છે.

જિલ્લાઓ[ફેરફાર કરો]

પશ્ચિમ બંગાળના જિલ્લાઓ

પશ્ચિમ બંગાળ રાજ્યમાં કુલ ૧૯ જિલ્લાઓ આવેલા છે.