તમિલનાડુ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભારતમાં તમિલનાડુનું સ્થાન

તમિલનાડુ (તમિલ: தமிழ் நாடு) દક્ષિણ-ભારતના ચાર રાજ્યોમાંનું એક રાજ્ય છે. તમિલનાડુ ભારત દેશનું બીજું સૌથી વધુ ઔદ્યોગિકૃત રાજ્ય છે. તેનું પાટનગર ચેન્નઈ ભારતનું ચોથું સૌથી મોટું શહેર છે.

તમિલનાડુ રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

તમિલનાડુના જિલ્લાઓ
કોડ જિલ્લો મુખ્યમથક વસ્તી (૨૦૦૧) વિસ્તાર (કિમી²) ગીચતા (/કિમી²) અધિકૃત વેબસાઇટ
AY અરિયાલુર અરિયાલુર ૬૯૮,૦૦૦ ૩,૨૦૮ ૩૨૨ http://municipality.tn.gov.in/Ariyalur/
CH ચેન્નઈ ચેન્નઈ ૪,૨૧૬,૨૬૮ ૧૭૪ ૨૪,૨૩૧ http://www.chennai.tn.nic.in/
CO કોઇમ્બતુર કોઇમ્બતુર ૪,૨૨૪,૧૦૭ ૭,૪૬૯ ૫૬૬ http://www.coimbatore.tn.nic.in/
CU કડ્ડલોર કડ્ડલોર ૨,૨૮૦,૫૩૦ ૩,૯૯૯ ૫૭૦ http://www.cuddalore.tn.nic.in/
DH ધર્મપુરી ધર્મપુરી ૨,૮૩૩,૨૫૨ ૯,૬૨૨ ૨૯૪ http://www.dharmapuri.tn.nic.in/
DI દિંડીગુલ દિંડીગુલ ૧,૯૧૮,૯૬૦ ૬,૦૫૮ ૩૧૭ http://www.dindigul.tn.nic.in/
ER ઇરોડ ઇરોડ ૨,૫૭૪,૦૬૭ ૮,૨૦૯ ૩૧૪ http://erode.nic.in/
KC કાંચીપુરમ કાંચીપુરમ ૨,૮૬૯,૯૨૦ ૪,૪૩૩ ૬૪૭ http://www.kanchi.tn.nic.in/
KK કન્યાકુમારી નાગરકોઇલ ૧,૬૬૯,૭૬૩ ૧,૬૮૫ ૯૯૧ http://www.kanyakumari.tn.nic.in/
KR કરુર કરુર ૯૩૩,૭૯૧ ૨,૮૯૬ ૩૨૨ http://karur.nic.in/
MA મદુરાઇ મદુરાઇ ૨,૫૬૨,૨૭૯ ૩,૬૭૬ ૬૯૭ http://www.madurai.tn.nic.in/
NG નાગપટ્ટીનમ નાગપટ્ટીનમ ૧,૪૮૭,૦૫૫ ૨,૭૧૬ ૫૪૮ http://www.nagapattinam.tn.nic.in/
NI નિલગિરી ઉદગમંડલમ ૭૬૪,૮૨૬ ૨,૫૪૯ ૩૦૦ http://nilgiris.nic.in/
NM નમક્કલ નમક્કલ ૧,૪૯૫,૬૬૧ ૩,૪૨૯ ૪૩૬ http://namakkal.nic.in/
PE પેરામ્બલુર પેરામ્બલુર ૪૮૬,૯૭૧ ૧,૭૫૨ ૨૭૮ http://www.perambalur.tn.nic.in/
PU પુદક્કટ્ટૈ પુદક્કટ્ટૈ ૧,૪૫૨,૨૬૯ ૪,૬૫૧ ૩૧૨ http://pudukkottai.nic.in/
RA રામનાથપુરમ રામનાથપુરમ ૧,૧૮૩,૩૨૧ ૪,૧૨૩ ૨૮૭ http://ramanathapuram.nic.in/
SA સેલમ સેલમ ૨,૯૯૨,૭૫૪ ૫,૨૨૦ ૫૭૩ http://salem.nic.in/
SI શિવગંગાઇ શિવગંગાઇ ૧,૧૫૦,૭૫૩ ૪,૦૮૬ ૨૮૨ http://sivaganga.nic.in/
TP તિરુપ્પુર તિરુપ્પુર ૧૯,૧૭,૦૩૩ ૫,૧૦૬ ૩૭૫ http://tiruppurcorp.tn.gov.in/
TC તિરુચિરાપલ્લી તિરુચિરાપલ્લી ૨,૩૮૮,૮૩૧ ૪,૪૦૭ ૫૪૨ http://tiruchirappalli.nic.in/
TH થેની થેની ૧,૦૯૪,૭૨૪ ૩,૦૬૬ ૩૫૭ http://www.theni.tn.nic.in/
TI તિરુનેલવેલી તિરુનેલવેલી ૨,૮૦૧,૧૯૪ ૬,૮૧૦ ૪૧૧ http://www.nellai.tn.nic.in/
TJ થંજાવુર થંજાવુર ૨,૨૦૫,૩૭૫ ૩,૩૯૭ ૬૪૯ http://thanjavur.nic.in/
TK તુતુકુડી તુતુકુડી ૧,૫૬૫,૭૪૩ ૪,૬૨૧ ૩૩૯ http://thoothukudi.nic.in/
TL તિરુવલ્લુર તિરુવલ્લુર ૨,૭૩૮,૮૬૬ ૩,૪૨૪ ૮૦૦ http://www.tiruvallur.tn.nic.in/
TR તિરુવરુર તિરુવરુર ૧,૧૬૫,૨૧૩ ૨,૧૬૧ ૫૩૯ http://www.tiruvarur.tn.nic.in/
TV તિરુવનામલઇ તિરુવનામલઇ ૨,૧૮૧,૮૫૩ ૬,૧૯૧ ૩૫૨ http://www.tiruvannamalai.tn.nic.in/
VE વેલ્લોર વેલ્લોર ૩,૪૮૨,૯૭૦ ૬,૦૭૭ ૫૭૩ http://vellore.nic.in/
VL વિલુપ્પુરમ વિલુપ્પુરમ ૨,૯૪૩,૯૧૭ ૭,૨૧૭ ૪૦૮ http://www.viluppuram.tn.nic.in/