કોઇમ્બતુર જિલ્લો
Appearance
કોઇમ્બતુર જિલ્લો | |
---|---|
તમિલનાડુનો જિલ્લો | |
વાલપારાઇ નજીકના પર્વતો | |
તમિલનાડુમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 11°00′45″N 76°58′17″E / 11.0125°N 76.9714°E | |
દેશ | India |
રાજ્ય | તમિલનાડુ |
મુખ્યમથક | કોઇમ્બતુર |
તાલુકાઓ | અન્નુર, અનામલાઇ, કોઇમ્બતુર-ઉત્તર, કોઇમ્બતુર-દક્ષિણ, કિન્થુકાવડુ, મદુક્કારાય, મેટ્યુપલયમ, પેરુર, પોલ્લાચી, સુલુર, વાલપારાઇ |
વિસ્તાર | |
• કુલ | ૪,૭૨૩ km2 (૧૮૨૪ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩૪,૫૮,૦૪૫ |
• ગીચતા | ૭૩૦/km2 (૧૯૦૦/sq mi) |
વેબસાઇટ | coimbatore |
કોઇમ્બતુર જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે. કોઇમ્બતુર જિલ્લાનું મુખ્ય મથક કોઇમ્બતુર નગર ખાતે આવેલું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "2011 Census of India" (MS Excel). Indian government. 16 April 2011.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |