નિલગિરી જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નિલગિરી જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. નિલગિરી જિલ્લાનું મુખ્ય મથક ઉદગમંડલમ નગર ખાતે આવેલું છે.