નમક્કલ જિલ્લો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
નમક્કલ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. નમક્કલ જિલ્લાનું મુખ્ય મથક નમક્કલ નગર ખાતે આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |