ચેન્નઈ જિલ્લો
Appearance
ચેન્નાઇ જિલ્લો અથવા ચેન્નઇ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યનો એક જિલ્લો છે. તમિલનાડુ રાજ્યનું તેમ જ ચેન્નઇ જિલ્લાનું મુખ્ય મથક ચેન્નઈ નગર ખાતે આવેલું છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ચેન્નઇ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |