તિરુવરુર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

તિરુવરુર ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા તિરુવરુર જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. તિરુવરુર નગર ખાતે તિરુવરુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.