લખાણ પર જાઓ

સેલમ

વિકિપીડિયામાંથી

સેલમ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા સેલમ જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. સેલમ નગર ખાતે સેલમ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.