અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આંદામાન અને નિકોબાર દ્રીપસમુહ
કેન્દ્રશાસિત પ્રદેશ
Skyline of આંદામાન અને નિકોબાર દ્રીપસમુહ
Official logo of આંદામાન અને નિકોબાર દ્રીપસમુહ
આંદામાન અને નિકોબારની મુદ્રા
આંદામાન અને નિકોબારનું ભારતમાં સ્થાન (પીળો રંગ)
આંદામાન અને નિકોબારનું ભારતમાં સ્થાન (પીળો રંગ)
Coordinates (પોર્ટ બ્લેર): 11°41′N 92°46′E / 11.68°N 92.77°E / 11.68; 92.77Coordinates: 11°41′N 92°46′E / 11.68°N 92.77°E / 11.68; 92.77
દેશ ભારત
વિસ્તાર પૂર્વ ભારત
સ્થાપના ૧ નવેમ્બર ૧૯૫૬
પાટનગર અને સૌથી મોટું શહેર પોર્ટ બ્લેર
જિલ્લાઓ
Area[૧]
 • કુલ ૭,૯૫૦
વિસ્તાર ક્રમ ૨૮મો
વસ્તી (૨૦૧૨)[૨]
 • કુલ ૩,૮૦,૫૦૦

આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ દ્વિપસમૂહ બંગાળની ખાડી ની દક્ષિણમાં હિંદ મહાસાગર માં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લૅર છે.

આંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશના બે જિલ્લાઓ આંદામાન અને નિકોબાર છે. ૧૯૭૪ માં નિકોબાર જિલ્લાની સ્થાપના થઇ. ૨૦૦૧ માં અંદામાનની વસ્તી ૩૧૪,૦૮૪ હતી. ભારત દેશનો સૌથી દક્ષીણે આવેલું સ્થળ ઇન્દિરા પોઇન્ટ આ દ્વિપસમૂહમાં આવેલું છે.

આંદામાન અને નિકોબાર લગભગ ૫૭૬ નાના મોટા દ્વીપોના સમૂહનો બનેલો છે. આમાનાં ૨૬ ટાપુપર માનવ વસવાટ છે. હુગલી નદી ના મુખથી ૯૫૦ કિ.મી. ના અંતરે આવેલા છે. મ્યાનમારના કેપ નેગ્રેસથી ૧૯૩ કિ.મી. દુર છે. અંદામાનથી સૌથી નજીકનું મુખ્ય ભુમિ (મેઇન લેંન્ડ)નું સ્થળ કેપ નેગ્રેસ છે. સુમાત્રા થી ૫૪૭ કિ.મી. દુર છે. ટાપુઓની હારમાળાની લંબાઇ ૩૫૨ કિ.મી. છે અને મહત્તમ પહોળાઇ ૫૧ કિ.મી. છે. આંદામાનની કુલ જમીનનું ક્ષેત્રફળ ૬૪૦૮ ચોરસ કિ.મી. છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Andaman & Nicobar Administration". And.nic.in. Retrieved ૮ જુલાઇ ૨૦૧૩. 
  2. Census of India, 2011. Census Data Online, Population.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. p. 142. Retrieved ૧૪ જાન્યુઆરી ૨૦૧૫. 
  4. ૪.૦ ૪.૧ "andaman.gov.in". Retrieved ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૪. 
  5. ૫.૦ ૫.૧ "journeymart.com". 
  6. "andamantourism.in". 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]