જુલાઇ ૧૯
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૯ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૭૬ – નેપાળમાં સાગરમથ્થા રાષ્ટ્રીય ઉદ્યાન (Sagarmatha National Park)ની રચના કરાઇ.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૨૭ – મંગલ પાંડે (Mangal Pandey), ભારતનાં સ્વતંત્રતા સેનાની (અ. ૧૮૫૭)
- ૧૯૩૮ – જયંત નાર્લિકર (Jayant Narlikar), ભારતીય ખગોળભૌતિક વૈજ્ઞાનિક
- ૧૯૪૨ - મધુસૂદન ઠાકર, ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર.
- ૧૯૫૫ – રોજર બિન્ની, ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |