રોજર બિન્ની

વિકિપીડિયામાંથી
રોજર બિન્ની
જન્મ૧૯ જુલાઇ ૧૯૫૫ Edit this on Wikidata
બેંગલુરુ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Montfort School, Yercaud
  • St. Joseph's Indian High School
  • St. Germain High School Edit this on Wikidata

રોજર બિન્ની ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ગતિના ગેંદબાજ અને આક્રમક બેટધર તરીકે રમતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]