શુભાંગી કુલકર્ણી

વિકિપીડિયામાંથી
શુભાંગી કુલકર્ણી
અંગત માહિતી
પુરું નામશુભાંગી કુલકર્ણી
જન્મ૧૯-૦૭-૧૯૫૯
મહારાષ્ટ્ર, ભારત
બેટિંગ શૈલીનીચલા ક્રમની ઉપયોગી બેટ્સવુમન
બોલીંગ શૈલીલેગ સ્પીનર
Source: ઈએસપીએનક્રિકઈન્ફો

શુભાંગી કુલકર્ણી (Shubhangi Kulkarni, જન્મ: જુલાઈ ૧૯, ૧૯૫૯), ભારતની મહિલા ટેસ્ટ ક્રિકેટ ટીમની સભ્ય હતી. તેણી ૧૯ મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચ, ૨૭ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે. વર્ષ ૧૯૭૬ થી વર્ષ ૧૯૯૧ સુધીના સમયમાં, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સભ્ય હતી તેમ જ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં વર્ષ ૧૯૭૭ થી વર્ષ ૧૯૮૬ સુધી તેણીએ ભારતીય મહિલા ક્રિકેટ વતી ભાગ લીધો હતો.