જૂન ૨૨
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૨૨ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૮૯૭ – બ્રિટિશ અધિકારીઓ 'રેન્ડ' (Rand) અને 'આયર્સ્ટ' (Ayerst)ની, ચાફેકર બંધુઓ અને રાનડે દ્વારા, પુના,મહારાષ્ટ્રમાં હત્યા કરાઇ. જેઓને બાદમાં ફાંસીની સજા કરવામાં આવી. તેઓ ભારતને બ્રિટિશ શાસનથી મુક્તિ અપાવવામાં કારણરૂપ એવા પ્રથમ શહિદો હતા. આ ઘટના પર આધારીત "૨૨ જૂન ૧૮૯૭" (22 June 1897) નામક એક ચલચિત્ર બન્યું.
- ૧૯૭૮ – કેરોન (Charon), યમનો ચંદ્ર, શોધાયો.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૩૨ – અમરીશ પુરી (Amrish Puri), ભારતીય અભિનેતા (અ. ૨૦૦૫)
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૭૬ - સૂર્યનારાયણ વ્યાસ, ભારતની આઝાદીના ચોક્કસ સમયનું મુહુર્ત કાઢનાર જ્યોતિષી. (જ. ૧૯૦૨)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 22 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |