જુલાઇ ૭

વિકિપીડિયામાંથી

૭ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૬૫૬ – ગુરુ હરકિશન, શીખ ધર્મના ૮મા ગુરુ (અ. ૧૬૬૪)
  • ૧૮૫૯ – રેટ્ટામલાઈ શ્રીનિવાસન, ભારતીય રાજકારણી,ભારતમાં અનુસૂચિત જાતિ આંદોલનના પ્રણેતા (અ. ૧૯૧૧)
  • ૧૮૬૦ – આર. શ્રીનિવાસન, અનુસૂચિત જાતિના કાર્યકર અને બ્રિટિશ ભારતના તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી (વર્તમાન તમિલનાડુ)ના રાજકારણી (અ. ૧૯૪૫)
  • ૧૮૮૩ – ચંદ્રધર શર્મા 'ગુલેરી', હિન્દી વાર્તાકાર, વ્યંગકાર અને નિબંધકાર (અ. ૧૯૨૨)
  • ૧૯૧૪ – અનિલ વિશ્વાસ, ભારતીય ફિલ્મ સંગીત નિર્દેશક અને પાર્શ્વ ગાયક (અ. ૨૦૦૩)
  • ૧૯૩૪ – કેદારનાથ સિંહ, હિન્દી ભાષાના કવિ (અ. ૨૦૧૮)
  • ૧૯૪૭ – જ્ઞાનેન્દ્ર, નેપાળના રાજા
  • ૧૯૮૧ – મહેન્દ્ર સિંઘ ધોની, ભારતીય ક્રિકેટર

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]