રણજીતસિંહ
Appearance
મહારાજા રણજીતસિંહ | |
---|---|
મહારાજા રણજીતસિંહની તસવીર | |
શાસન | ૧૨ એપ્રિલ ૧૮૦૧ - ૨૭ જૂન ૧૮૩૯ |
તખ્તનશીની | ૧૨ એપ્રિલ ૧૮૦૧, લાહોર કિલ્લો |
અનુગામી | મહારાજા ખડકસિંહ |
જન્મ | ਬੁਧ ਸਿੰਘ, بدھ سنگھ બુદ્ધસિંહ ૧૩ નવેમ્બર ૧૭૮૦[૪] ગુજ્રાનવાલા, સુકર્ચકીયા મિસ્લ (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) |
મૃત્યુ | 27 June 1839 લાહોર, પંજાબ, શીખ સામ્રાજ્ય (હાલમાં પંજાબ (પાકિસ્તાન)) | (ઉંમર 58)
અંતિમ સંસ્કાર | |
વંશજ | ખડકસિંહ ઇશરસિંહ શેરસિંહ તારાસિંહ કાશ્મીરાસિંહ પેશૌરાસિંહ મુલ્તાનાસિંહ મહારાજા દુલીપસિંહ |
પિતા | સરદાર મહાનસિંહ |
માતા | રાજ કૌર |
ધર્મ | શીખ |
મહારાજા રણજીતસિંહ (Punjabi: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ) (નવેમ્બર ૧૩, ૧૭૮૦ - જૂન ૨૭, ૧૮૩૯) ૧૭૯૯થી ૧૮૩૯ દરમ્યાન પંજાબમાં લાહોરના રાજા અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક હતા.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ The Sikh Army 1799–1849 By Ian Heath, Michael Perry(Page 3), "...and in April 1801 Ranjit Singh proclaimed himself Sarkar-i-wala or head of state...
- ↑ ૨.૦ ૨.૧ maharajaranjitsingh.com
- ↑ A history of the Sikhs by Kushwant Singh, Volume I(Page 195)
- ↑ S.R. Bakshi, Rashmi Pathak (૨૦૦૭). "1-Political Condition". માં S.R. Bakshi, Rashmi Pathak (સંપાદક). Studies in Contemporary Indian History – Punjab Through the Ages Volume 2. Sarup & Sons, New Delhi. પૃષ્ઠ ૨. ISBN 81-7625-738-9. મેળવેલ ૨૦૧૦. Check date values in:
|access-date=
(મદદ)
આ ભારતીય ઇતિહાસ સંબંધિત લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |