પંજાબ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
આ શબ્દના અન્ય ઉપયોગો માટે, જુઓ પંજાબ (સંદિગ્ધ).
દક્ષિણ એશિયામાં પંજાબનો નક્શો

પંજાબ (પંજાબી ભાષામાં ਪੰਜਾਬ (ગુરમુખી લિપિમાં) અને پنجاب (શાહમુખી લિપિમાં)) દક્ષિણ એશિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું એક ભૂગોલિક ક્ષેત્ર છે. શબ્દ "પંજાબ" ફારસી ભાષાના બે શબ્દો "પંજ" અને "આબ" પરથી આવ્યો છે, જેનો મતલબ "પાંચ" અને "પાણી" છે અથવા "પાંંચ નદીઓની જમીન"; આ પાંંચ નદીઓમાં જહેલમ નદી, ચેનાબ નદી, રાવી નદી, વ્યાસ નદી અને સતલુજ નદી છે.[૧]

આ ક્ષેત્ર પર શકો, હૂણો, પઠાણો અને મુઘલોનું શાસન રહ્યું હતું.[૨] ભારતના ભાગલા સમયે બ્રિટિશ અધિકૃત પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલો પંજાબ પ્રાંત અને ભારતના પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં વહેંચવામાં આવ્યા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Singh, Pritam (2008). Federalism, Nationalism and Development: India and the Punjab Economy. London; New York: Routledge. p. 3. ISBN 0-415-45666-5.  Check date values in: 2008 (help)
  2. Jatiinder Aulakh. Archaeological History of Majha: Research Book about Archaeology and Mythology with Rare Photograph. Createspace Independent Pub, 2014

આ પણ જુઓ[ફેરફાર કરો]