નવેમ્બર ૨૩
Appearance
૨૩ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૭મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૭૧ – ચીનના પ્રતિનિધિઓએ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રમાં હાજરી આપી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૭ – નિરદ સી. ચૌધરી, બ્રિટિશ-ભારતીય ઇતિહાસકાર, લેખક અને વિવેચક (અ. ૧૯૯૯)
- ૧૯૧૭ – બંસીલાલ વર્મા, ચકોર તરીકે જાણીતા ગુજરાતના ચિત્રકાર અને વ્યંગચિત્રકાર (અ. ૨૦૦૩)
- ૧૯૨૫ – દીપક બારડોલીકર, પાકિસ્તાન સ્થિત ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર (અ. ૨૦૧૯)
- ૧૯૨૬ – સત્ય સાંઈબાબા, ભારતીય આધ્યાત્મિક ગુરુ અને દાર્શનિક (અ. ૨૦૧૧)
- ૧૯૩૦ – ગીતા દત્ત, ભારતીય ગાયિકા અને અભિનેત્રી (અ. ૧૯૭૨)
- ૧૯૪૪ – અભય ભૂષણ, ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક
અવસાન
[ફેરફાર કરો]- ૧૫૧૧ – મહમદ બેગડો, ગુજરાતના મુઝફ્ફર વંશના રાજ્યકર્તા સુલતાન (જ. ૧૪૫૮)
- ૨૦૨૦ – તરુણ ગોગોઈ, આસામના મુખ્યમંત્રી (જ. ૧૯૩૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.