જુલાઇ ૩

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૫મો) દિવસ છે. આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
  • ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિમી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકનાં અંતરેથી પસાર થયો.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]