નવેમ્બર ૧૪
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૪ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૭૯૯ - જલારામ બાપા, ગુજરાતમાં જન્મેલા હિંદુ સંત.
- ૧૮૮૯ - જવાહરલાલ નેહરુ, ભારતનાં પ્રથમ વડાપ્રધાન.
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૧૫ - બુકર ટી.વોશિંગ્ટન, અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (જ. ૧૮૫૬)
- ૧૯૫૬ - મેઘનાદ સહા, ભારતીય વૈજ્ઞાનિક. (જ. ૧૮૯૩)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર November 14 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |