લખાણ પર જાઓ

નિકિશા જરીવાલા

વિકિપીડિયામાંથી
નિકિશા જરીવાલા
નિકિશા જરીવાલા ૨૦૧૯
જન્મની વિગત (1985-11-14) 14 November 1985 (ઉંમર 39)
સુરત, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસપોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ (કમ્પ્યુટર એપ્લિકેશન) પીએચ.ડી. (કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી)
શિક્ષણ સંસ્થાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, શ્રીમદ્ રાજચંદ્ર ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એપ્લીકેશન, બારડોલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટી
વ્યવસાયશિક્ષણશાસ્ત્રી

નિકિશા બી. જરીવાલા (જન્મ ૧૪ નવેમ્બર ૧૯૮૫)એ એક ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે. તેઓ શ્રીમતી તનુબેન અને ડો. મનુભાઇ ત્રિવેદી માહિતી વિજ્ઞાન કૉલેજમાં પ્રાધ્યાપક છે. ભારતીય લખાણને બ્રેઇલમાં રૂપાંતરિત કરવા માટેના કમ્પ્યુટર મોડેલ ઘડવાના તેમના કામ માટે તેઓ જાણીતા છે.[] []

શિક્ષણ અને સંશોધન

[ફેરફાર કરો]

તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો છે. તેમણે બારડોલી, ગુજરાતમાં શ્રીમદ્ રાજચંદ્ર ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એપ્લીકેશનમાંથી કમ્પ્યુટર એપ્લિકેશનમાં માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તેમણે બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં પી એચ.ડી. પૂર્ણ કર્યું [] [] [] ભારતીય પ્રાદેશિક ભાષાઓના બ્રેઈલમાં અનુવાદ કરવાના તેમના કાર્યને ધી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી અનુદાન દ્વારા ટેકો મળ્યો હતો.[] [] [] [] [૧૦]

પસંદ કરેલ પ્રકાશનો

[ફેરફાર કરો]
  • જરીવાલા, નિકિશા; પટેલ, બંકીમ (2015). "કનવઝન ઑફ ગુજરાતી ટેક્સ્ટા ઇનટુ બ્રેઈલ : અ રીવ્યુ". ઇંટરનેશનલ જર્નલ ઑફ ઈનોવેશન એન્ડા એડવાન્સમેન્ટા ઇન કોમ્પ્યુટર સાયન્સ. 4: 59–64.
  • જરીવાલા, નિકિશા બી.; પટેલ, બંકીમ (April 2015). "ટ્રાન્સ લીટરેશન ઑફ્ ડીજીટલ ગુજરાતી ટેક્સ્ટા ઈન ટુ પ્રીન્ટેબલ બ્રેઈલ". 2015 ફીફ્થ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કોમ્યુનિકેશન સીસ્ટમ્સ એન્ડા નેટવર્ક ટેક્નોલોજીસ: 572–577. doi:10.1109/CSNT.2015.82.
  • જરીવાલા, નિકિશા; પટેલ, બંકીમ (2018). અગ્રવાલ, એસ. એસ.; દેવી, અમિતા; વૉસન, રિતિકા; બંસલ, પુનમ (સંપાદકો). "અ સિસ્ટમ ફોર ધ કન્વરઝન ઑફ ડિજીટલ ગુજરાતી ટેક્સ્ટ-ટુ-સ્પીચ ફોર વિઝ્યુઅલી ઇમ્પર્ડ પીપલ". સ્પીચ એન્ડ લેંગવેજ પ્રોસેસિંગ ફોર હ્યુમન-મશીન કોમ્યુનિકેશન્સ. એડવાન્સીસ ઇન ઇન્ટેલીજેન્ટ સીસ્ટમ્સ એન્ડ કોમ્પ્યુટીંગ (અંગ્રેજીમાં). સિગાપુર: સ્પ્રીંગર: 67–75. doi:10.1007/978-981-10-6626-9_8. ISBN 978-981-10-6626-9.

પુરસ્કારો

[ફેરફાર કરો]
  • ૨૦૧૬: GIS (ગુજરાત ઇનોવેશન સોસાયટી) દ્વારા ટ્રેન્ડ સેટર એવોર્ડ[૧૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Created Model that can convert text of three languages into Braille". Divya Bhaskar (City Bhaskar). 18 September 2019. મૂળ માંથી 9 જાન્યુઆરી 2020 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2020.
  2. "Surat Professor develops model to help visually impaired". Times of India. 16 September 2019. મેળવેલ 8 January 2020.
  3. "Gujarat: Professor makes innovative model to convert Hindi, English, Gujarati text to Braille". Newsroompost.com. 16 September 2019. મૂળ માંથી 16 એપ્રિલ 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2020.
  4. "Professor makes model to convert Hindi, English, Gujarati text to Braille". Hindustan Times. 17 September 2019. મેળવેલ 8 January 2020.
  5. "Gujarat professor creates innovative model to convert Hindi, English, Gujarati text to Braille". My Nation. 16 September 2019. મેળવેલ 8 January 2020.
  6. "Gujarat professor develops model to convert languages to Braille". News Hook. 17 September 2019. મેળવેલ 8 January 2020.
  7. "પિંકપ્રેન્યુર દ્વારા 'શી ઇન્સ્પયાર અસ' અને '5 ટ્રિલિયન ઇકોનોમિક'માં મહિલાઓના યોગદાન વિશે પેનલ દિશ્કશનનું આયોજન". Real News Gujarat. 9 March 2020. મૂળ માંથી 16 એપ્રિલ 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2021.
  8. "सूरत की इंटरप्रेन्योर महिलाएं–पिंकप्रेनेउर ने किया विमेंस डे को स्पेशल". Atulya Hindustan. 9 March 2020. મૂળ માંથી 16 એપ્રિલ 2021 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2021.
  9. "Surat Professor Develops Model To Help Visually Impaired". Maharashtra Times. 17 September 2019. મૂળ માંથી 5 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2021.
  10. "Gujarat professor develops model to translate Hindi, English, Gujarati text into Braille". India Today. 16 September 2019. મેળવેલ 8 January 2021.
  11. "GIS Trend Setter Award" (PDF). GIS India. 15 April 2016. મૂળ (PDF) માંથી 7 ફેબ્રુઆરી 2020 પર સંગ્રહિત. મેળવેલ 8 January 2021.