લખાણ પર જાઓ

ઉકા તરસાડીયા યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી

21°04′07″N 73°07′58″E / 21.0686°N 73.1329°E / 21.0686; 73.1329

ઉકા તરસાડીયા યુનિવર્સિટી
પ્રકારખાનગી
સ્થાપના૨૦૧૧
પ્રમુખશૈલેષ આર. પટેલ
સ્થાનબારડોલી, સુરત, ગુજરાત, ભારત
વેબસાઇટUka Tarsadia University ઉકા તરસાડીયા યુનિવર્સિટી

ઉકા તરસાડીયા યુનિવર્સિટી ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં બારડોલી-મહુવા રાજ્ય ધોરી માર્ગ પર આવેલ તરસાડી ગામ ખાતે આવેલ છે[૧]. આ સ્થળ બારડોલી શહેરથી દક્ષિણ દિશામાં લગભગ ૭ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

અભ્યાસક્રમો[ફેરફાર કરો]

 • બી. આર્કિટેક્ટ અભ્યાસક્રમ
 • પીએચ. ડી. અભ્યાસક્રમ
 • અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) અભ્યાસક્રમ
 • સ્નાતક (ગ્રેજ્યુએટ) અભ્યાસક્રમ
 • ડિપ્લોમા અભ્યાસક્રમ
 • પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) અભ્યાસક્રમ

ઘટક સંસ્થાઓ[ફેરફાર કરો]

 • શ્રીમદ્‌ રાજચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એપ્લિકેશન
 • બાબુ માધવ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી (BMIIT)
 • સી. જી. ભકતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેકનોલોજી
 • માલીબા ફાર્મસી કોલેજ
 • છોટુભાઈ ગોપાલભાઈ પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી
 • બી. વી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, કમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી
 • મણીબા ભુલા નર્સિંગ કોલેજ
 • શ્રીમદ્‌ રાજચંદ્ર સ્કૂલ ઓફ સ્પોર્ટસ
 • શ્રીમદ્‌ રાજચંદ્ર કોલેજ ઓફ ફિઝિયોથેરાપી
 • ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી

વિભાગો[ફેરફાર કરો]

 • બી આર્કિટેક્ટ વિભાગ, BID
 • કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી વિભાગ
 • રસાયણશાસ્ત્ર વિભાગ
 • મેનેજમેન્ટ એન્ડ કોમર્સ વિભાગ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "UGC University Gujarat". University Grants University. મેળવેલ April 22, 2013.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]