પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી
સ્થાપના ૨૦૦૭
ચેરમેન મુકેશ અંબાણી
ડાયરેક્ટર જનરલ પ્રો. એન. આર. દવે
સ્થાન રાયસણ, ગાંધીનગર, ગુજરાત, ભારત
વેબસાઇટ www.pdpu.ac.in

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના 'ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)'એ ઓઇલ અને ગેસ ક્ષેત્ર પર ઘ્યાન કેન્દ્રિત કરીને ઊર્જા શિક્ષણ અને સંશોધનમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની રચના કરવા માટે કરી છે, જે વિશ્વભરના ઓઇલ અને ગેસ ઉધોગ માટે તાલીમબદ્ધ અને જાણકાર માનવ સંસાધનની જરૂરિયાત પૂરી કરે છે.

રાજયની પ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રથમ પ્રમુખ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે.

બાહય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]