મુકેશ અંબાણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મુકેશ અંબાણી
Mukesh Ambani.jpg
પિતા ધીરુભાઈ અંબાણી
જન્મની વિગત ૧૯ એપ્રિલ ૧૯૫૭ Edit this on Wikidata
એડન Edit this on Wikidata
અભ્યાસનું સ્થળ મુંબઈ વિશ્વવિદ્યાલય, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી Edit this on Wikidata
વ્યવસાય ઉદ્યોગ સાહસિક&Nbsp;edit this on wikidata
જીવનસાથી નિતા અંબાણી Edit this on Wikidata
બાળકો આકાશ અંબાણી, ઇશા અંબાણી Edit this on Wikidata
કુટુંબ અનિલ અંબાણી Edit this on Wikidata
વેબસાઇટ http://www.ril.com/OurCompany/Leadership/Chairman-And-Managing-Director.aspx Edit this on Wikidata

મુકેશ ધીરુભાઇ અંબાણી (જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭) ભારતીય ઉદ્યોગપતિ છે, જેઓ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦માં સ્થાન ધરાવતી અને બજાર કિંમત પ્રમાણે ભારતની સૌથી મોટી બીજી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને સૌથી વધુ શેર ધરાવનાર વ્યક્તિ છે.[૧][૨][૩]

વિગત[ફેરફાર કરો]

તેઓ કંપનીમાં ૪૪.૭% હિસ્સો ધરાવે છે.[૪] RILનો મુખ્ય વ્યાપાર તેલ, પેટ્રોલિયમ રસાયણો અને ગેસ ઉદ્યોગમાં છે. રીલાયન્સ રીટેલ્સ લિમિટેડ બીજી સહકંપની છે, જે ભારતની સૌથી મોટી છૂટક વેચાણ કરતી કંપની છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries". RIL.com. Archived from the original on ૧૬ એપ્રિલ ૨૦૧૫. Retrieved ૨૨ ઓગસ્ટ ૨૦૧૩. 
  2. "FORTUNE Global 500 2011: Countries". CNN. ૨૪ જુલાઇ ૨૦૧૧. Retrieved ૨૨ ઓગસ્ટ ૨૦૧૩. 
  3. "Market Capitalization". Indian stock markets:Companies by Market Capitalization. Rediff.com. 
  4. Chu, Patrick; Ismail, Netty (૫ માર્ચ ૨૦૧૨). "Mukesh Ambani Backed by India Power Holdings Proves Asia's Top Billionaire". Bloomberg. Retrieved ૨૨ ઓગસ્ટ ૨૦૧૩. Year 2012. 
  5. "Ambani tops retailer list, too". Business Standard. Retrieved ૧૯ ઓગસ્ટ ૨૦૧૩.