મહુવા, સુરત જિલ્લો
Appearance
મહુવા | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 21°01′N 73°09′E / 21.02°N 73.15°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
ઊંચાઇ | ૨૩ m (૭૫ ft) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
મહુવાથી સૌથી નજીકનું રેલ્વે મથક બારડોલી તેમ જ સૌથી નજીકનું હવાઇ મથક સુરત ખાતે આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |