લખાણ પર જાઓ

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
પ્રકારરાજ્ય યુનિવર્સીટી
સ્થાપના૧૯૯૪
કુલપતિઆચાર્ય દેવ વ્રત
ઉપકુલપતિપ્રાધ્યાપક (ડો.) અમી ઉપાધ્યાય
વિદ્યાર્થીઓ૧ લાખ કરતાં પણ વધારે
સ્થાનઅમદાવાદ, ગુજરાત , ભારત, ભારત
કેમ્પસજ્યોર્તીમય પરિસર
જોડાણોUGC
વેબસાઇટwww.baou.edu.in

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાં આવેલ એક મુક્ત વિશ્વવિદ્યાલય છે .આ વિશ્વવિદ્યાલય દ્વારા પત્રવ્યવ્હવાર અને અન્ય વિજાણું સાધનો દ્વારા વિવિધ વિષયોમાં સ્નાતક, ડિપ્લોમા, સર્ટિફીકેટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાની પદવીઓ આપવામાં આવે છે. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ૧૯૯૪માં રાજ્યનાં અંતરીયાળ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ મળે તેવા આશય સાથે કરવામાં આવી હતી. આ યુનિવર્સીટીનું નામ બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની યાદમાં રાખવામાં આવેલ છે.

યુનિવર્સીટીનું માળખું

[ફેરફાર કરો]

આ યુનિવર્સીટીનું માળખુ મહદ અંશે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના માળખાને અનુસરીને કરવામાં આવ્યુ છે અને તેમાં જુદીજુદી સ્કુલો અને વિવિધ વિષયો શિખવતા વિભાગો અને કેન્દ્રો હોય છે.

શૈક્ષણીક કાર્યક્રમો

[ફેરફાર કરો]
  • ડીગ્રી પ્રોગ્રામ
  • અનુસ્તાક પ્રોગ્રામ
  • ડીપ્લોમા પ્રોગ્રામ
  • સર્ટિફીકેટ પ્રોગ્રામ
  • પોસ્ટ ગ્રેજુએટ ડીપ્લોમા
  • ડોક્ટરેટ અને એમ.ફીલ.

યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ સેન્ટરો

[ફેરફાર કરો]
  • સેન્ટર ફોર ઇન્ટરનલ ક્વાલીટી એસ્યોરન્સ
  • સેન્ટર ફોર ઇલેક્ટ્રોનિક્સ મિડીયા પ્રોડક્શન- ચૈતન્ય સ્ટુડીયો
  • સેન્ટર ફોર એક્ઝામીનેશન એન્ડ ઇવેલ્યુએશન
  • સેન્ટર ફોર ઇલેક્ટ્રોનીક્સ ડેટા પ્રોસેસીંગ- કોમ્પ્યુટર ડીપાર્ટેમેન્ટ
  • સેન્ટર ફોર રીસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ
  • સેન્ટર ફોર ઓનલાઈન એજ્યુકેશન
  • સેન્ટર ફોર સ્કીલ ડેવલેપમેન્ટ એન્ડ વોકેશનલ ટ્રેઈનીંગ
  • સેન્ટર ફોર ઇક્વલ ઓપોર્ચુનીટી એન્ડ ઇન્ક્લુસીવ એજ્યુકેશન
  • સેન્ટર ફોર ઇનોવેશન,સ્ટાર્ટ અપ એન્ડ એન્ટ્રેપ્રીનીયોરશીપ
  • સેન્ટર ફોર હોલીસ્ટીક ડેવલેપમેન્ટ ઓફ વુમન

વહીવટી કેન્દ્રો

[ફેરફાર કરો]
  • ફરીયાદ નિવારણ કેન્દ્ર
  • અનુ.જાતી અને અનુ.જનજાતી કેન્દ્ર
  • વિદ્યાર્થી કેન્દ્ર
  • જાતીય પજવણી ફરીયાદ કેન્દ્ર
  • આંકડા શાસ્ત્રીય કેન્દ્ર
  • મહિલા સશત્રીકરણ કેન્દ્ર

સ્કુલો અને વિભાગો

[ફેરફાર કરો]
  • સામાજીક વિજ્ઞાન અને માનવવિજ્ઞાન વિભાગ
  • વ્યાપાર અને સંચાલન શિક્ષણ વિભાગ
  • દૂરગામી શિક્ષણ અને શૈક્ષણીક ટેકનોલોજી વિભાગ
  • કોમ્પયુટર વિજ્ઞાન વિભાગ

બાહ્ય કડી

[ફેરફાર કરો]