ઘુમા
Appearance
ઘુમા | |||||
— વિસ્તાર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 23°01′39″N 72°27′04″E / 23.027371°N 72.451215°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | અમદાવાદ | ||||
તાલુકો | દસ્ક્રોઈ | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
કોડ
|
ઘુમા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા ના દસ્ક્રોઇ તાલુકામાં આવેલું ગામ છે. બોપલ નું આ પાડોશી ગામ છે. અમદાવાદની સીમા પર આવેલું હોવાથી, ઝડપથી વિકાસ પામવા લાગ્યું અને હાલમાં વસવાટ માટેની જગ્યાઓમાં ચર્ચિત છે.
નવા શહેરી સીમાંકન પછી ઘુમા ગામ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) ની હદ અને ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શામેલ કરવામાં આવેલું છે.[૧] બોપલ અને ઘુમા વચ્ચે સ્થળાક્રુતિના માધ્યમે તફાવત કરવો મુશ્કેલ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Patel, Lakshmi. "Bopal-Ghuma are now part of AMC". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-08.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |