લખાણ પર જાઓ

અમદાવાદની પોળોની યાદી

વિકિપીડિયામાંથી

પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.[][]અમદાવાદની પોળોની યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે.[][]

અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું.[]

અમદાવાદની કેટલીક પોળો

અમદાવાદની પોળોની યાદી નીચે મુજબ છે:[]

  1. અમૃતલાલની પોળ
  2. આંબલીની પોળ
  3. આકા શેઠ કુવાની પોળ
  4. અર્જુનલાલની ખડકી
  5. બંગલાની પોળ
  6. બાપા શાસ્ત્રીની પોળ
  7. બઉઆની પોળ
  8. ભદવા પોળ (ભદો/બદો પોળ)
  9. ભંડારીની પોળ
  10. ભાઉની પોળ
  11. ભવાનપુરાની પોળ
  12. ભાવસારની પોળ
  13. ભોઈવાડાની પોળ
  14. બોબડીયા વૈધની ખડકી
  15. બુખારાની પોળ
  16. ચાંલ્લા પોળ
  17. છગન દફતરની પોળ
  18. છીપા પોળ
  19. છીપા માવજીની પોળ
  20. ડબગરવાડ
  21. ડોશીવાડાની પોળ
  22. દેડકાની પોળ
  23. દેસાઇની પોળ
  24. દેવની શેરી
  25. દેવજી સરૈયાની પોળ
  26. દેયડીની પોળ
  27. ઢાળની પોળ
  28. ઢાલગરવાડ
  29. ધનાસુથારની પોળ
  30. ધનપીપળાની પોળ
  31. ઢીંકવાની પોળ
  32. ધોબીની પોળ
  33. દુર્ગામાતાની પોળ
  34. ફાફડાની પોળ
  35. ફાફડાશેરી
  36. ફતાસા પોળ
  37. ગંગાઘીયાની પોળ
  38. ગત્રાડની પોળ
  39. ઘાંચીની પોળ
  40. ઘાસીરામની પોળ
  41. ગોજારીયાની પોળ
  42. ગોલવાડ
  43. ગોટીની શેરી
  44. ગુસા પારેખની પોળ
  45. હબીબની ગોલવાડ
  46. હાજા પટેલની પોળ
  47. હજીરાની પોળ
  48. હલીમની ખડકી
  49. હનુમાનની ખડકી
  50. હનુમાન વાળી પોળ
  51. હારનની પોળ
  52. હરી ભક્તિની પોળ
  53. હરિકરસનદાસ શેઠની પોળ
  54. હાથીખાના
  55. હાથીનો ચોરો
  56. હવેલીની પોળ
  57. હિંગળોક જોશીની પોળ
  58. હીરા ગાંધીની પોળ
  59. જાદા (જાદવ) ભગતની પોળ
  60. જળકુકડીની પોળ
  61. જાનીની ખડકી
  62. જાતીની પોળ
  63. જેઠાભાઇની પોળ
  64. જીવણ પોળ
  65. ગુણવાળી પોળ
  66. ગંગારામ પારેખ ની પોળ
  67. ઝવેરીવાડ
  68. કચરીયાની પોળ
  69. કડવાની પોળ
  70. કડવા શેરી
  71. કડિયાવાડ
  72. કવીશ્વરની પોળ
  73. કાકા બળીયાની પોળ
  74. કલજુગની ખડકી
  75. કાપડીવાડ
  76. કાલુમીયાનો તકીયો
  77. કાળુશીની પોળ
  78. કામેશ્વરની પોળ
  79. કીકા ભટ્ટની પોળ
  80. કોઠની પોળ
  81. કંસારાની પોળ
  82. કરોડાની પોળ
  83. ખત્રી પોળ
  84. ખિસકોલીની પોળ
  85. ખીચડાની પોળ
  86. ખીજડાની પોળ
  87. ખીજડા શેરી
  88. કોકડીયાની પોળ
  89. કોઠારીની પોળ
  90. કુવાવાળો ખાંચો
  91. ખત્રીવાડ
  92. લાખા પટેલની પોળ
  93. લાખીયાની પોળ
  94. લાલા મહેતાની પોળ
  95. લાલા વાસાની પોળ
  96. લાલાભાઇની પોળ
  97. લાંબા પાડાની પોળ
  98. લીંબુ પોળ
  99. લીમડા શેરી
  100. લુહાર શેરી
  101. લંબેશ્વરની પોળ
  102. મરચી પોળ
  103. મહાજન વાડો
  104. મનસુરીવાડ
  105. મહાલક્ષ્મીમીની પોળ
  106. મહાલક્ષ્મીનો ખાંચો
  107. મહુરત પોળ
  108. મકેરી વાડ
  109. મામાની પોળ
  110. મામુનાયકની પોળ
  111. માળીની પોળ
  112. માંડવીની પોળ
  113. મણીયાસાની ખડકી
  114. મંકોડીની પોળ
  115. મહેતાની પોળ
  116. મુળજી પારેખની પોળ
  117. મોધવાડાની પોળ
  118. મોરલીધરનો વેરો
  119. મોટી હમામની પોળ
  120. મોટી રંગીલા પોળ
  121. મોતીભાઇની ખડકી
  122. મોટો સુથારવાડો
  123. મોરલીધનનો વ્હેરો
  124. મોટી રંગીલા પોળ
  125. મોટી સાલેપરી
  126. મોટી વાસણશેરી
  127. નાડાવાડાની પોળ
  128. નાગર ભગતની પોળ
  129. નાગરબોડીની પોળ
  130. નાગરવાડો
  131. નવીમોહલત પોળ
  132. નગીના પોળ
  133. નાગજી ભુદરની પોળ
  134. નાગોરીવાડ
  135. નાગુ માસ્તરનો ડેલો
  136. નાઇવાડો
  137. નાની હમામની પોળ
  138. નાની રંગીલા પોળ
  139. નાની વાસણશેરી
  140. નાનો સુથારવાડો
  141. નાનશા જીવણની પોળ
  142. નવતાડની પોળ
  143. નવઘરી નો ખાંચો
  144. નવધાની પોળ
  145. નીશા પોળ
  146. પાડા પોળ
  147. પાડી પોળ
  148. પગથિયાંવાળો ખાંચો
  149. પખાલીની પોળ
  150. પાંચાભાઈની પોળ
  151. પંડિતજીની પોળ
  152. પાંજરા પોળ
  153. પરબડીની પોળ
  154. પારેખની પોળ
  155. પારેખની ખડકી
  156. પતાસાની પોળ
  157. પીપળા શેરી
  158. પીપરડી પોળ
  159. રબારીવાસ
  160. રાજા મહેતાની પોળ
  161. રણછોડજીની પોળ
  162. રતન પોળ
  163. રુગનાથ બંબની પોળ
  164. રૂપા સુરચંદની પોળ
  165. સદમાતાની પોળ
  166. સાઈબાબાની પોળ
  167. સાળવીની પોળ
  168. સંભવનાથની પોળ
  169. સમેત શિખરની પોળ
  170. સાંકડી શેરી
  171. સારખેડીની ખડકી
  172. સુઈઞરાની પોળ
  173. સરકીવાડ
  174. સથવારાનો ખાંચો
  175. શણગાર શેરી
  176. શામળજી થાવરની પોળ
  177. શામળાની પોળ
  178. શાંતિનાથની પોળ
  179. શેઠની પોળ
  180. શેવકાની વાડી
  181. શ્રીરામજીની શેરી
  182. સોદાગરની પોળ
  183. સોનીની ખડકી
  184. સોનીની પોળ
  185. સોનીનો ખાંચો
  186. સુરદાસ શેઠની પોળ
  187. સુતરીયાની પોળ
  188. તળીયાની પોળ
  189. તુલસી ક્યારાની ખડકી
  190. ટીંબા પોળ
  191. ટેમલાની પોળ
  192. ટોકરશાની પોળ
  193. ટંકશાળની પોળ
  194. વડા પોળ ખાડિયા
  195. વાઘણ પોળ
  196. વાઘેશ્વરની પોળ
  197. વાઘેશ્વરીમાતાની પોળ
  198. વેરાઈ પાડાની પોળ
  199. વીંછીની પોળ
  200. વાડીગામ
  201. ઝુમખીની પોળ
  202. ઝુંપડીની પોળ
  203. હવાડાની પોળ
  204. હીરા ભગતની પોળ
  205. પદ્‌મા પોળ


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Reader In Urban Sociology. Orient Blackswan. પૃષ્ઠ 179–. ISBN 978-0-86311-152-5. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨.
  2. "Residential Cluster, Ahmedabad: Housing based on the traditional Pols" (PDF). arc.ulaval.ca. મૂળ (PDF) માંથી 2015-05-18 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨.
  3. પટેલ, ભોળાભાઈ. "અમદાવાદની પોળ સંસ્કૃતિની એક મર્મસ્પર્શી ઝલક". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨.
  4. "Tentative Lists". UNESCO. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨.
  5. "Vaarso". Ahmedabad Mirror. મૂળ માંથી 2012-02-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૨.
  6. Achyut Yagnik (2011). Ahmedabad: From Royal city to Megacity. Penguin UK. ISBN 8184754736.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]