હઠીસિંહનાં દેરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હઠીસિંહનાં દેરા
Sheth Hutheesinh Temple.jpg
હઠીસિંહનાં દેરા
ધર્મ
જોડાણજૈન
દેવી-દેવતાભગવાન ધર્મનાથ
તહેવારોમહાવીર જયંતી
સ્થાન
સ્થાનઅમદાવાદ, અમદાવાદ જિલ્લો, ગુજરાત
હઠીસિંહનાં દેરા is located in ગુજરાત
હઠીસિંહનાં દેરા
ગુજરાતમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ23°02′28″N 72°35′23″E / 23.041088°N 72.589611°E / 23.041088; 72.589611
સ્થાપત્ય
નિર્માણકારપ્રેમચંદ સલાટ[૧]
સ્થાપના તારીખ૧૮૪૮
બાંધકામ ખર્ચ૮ લાખ[૨][૩]
મંદિરો

હઠીસિંહનાં દેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલા જૈન દેરાસરો છે. તેનું નિર્માણ જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.[૪]

સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવા આ દેરાસરો અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.

આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે. આ મંદિરમાં સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Hathisinh Jain Temple". Gujarat Tourism. 22 September 2009. Retrieved 3 January 2012. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Pandya, Yatin (18 October 2011). "Hathisinh Jain temple: A creative realism". DNA (Daily News & Analysis). Retrieved 3 January 2011. Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. p. 282. Check date values in: |year= (મદદ)
  4. Tourism, Gujarat. "Hutheesing Jain Temple". Retrieved 8 June 2013. Check date values in: |accessdate= (મદદ)